ખીલવું ને મુરઝાવું
ખીલતા વાર લાગે એટલી મુરઝાતા નથી લાગતી
એક ફુલ બીજા ફૂલને મુરઝાવતુ નથી
જીવનમાં એક ધ્યાન રાખીએ
આપણા લીધે કોઈ મુરઝાવું ના જોઈએ

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111583047

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now