માફી માંગવી અને માફી આપવી વચ્ચે એક પાતળી ભેદરેખા છે જેને ઘમંડ કહેવાય છે. જો સ્વભાવમાં ઘમંડ હશે તો તમે માફી નહીં માગી શકો અને કોઈને માફ પણ નહીં કરી શકો. #મારીરચના #માફી

Gujarati Thought by Sonal : 111584043
Sonal 6 years ago

આભાર 🙏🏻😇

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now