માણસ માટે તમે કેટલું પણ કરો પણ અે સમય આવતા તમારા ગુણ ભુલીજ જશે,
પણ અેક પશુ માટેલું અેક સારુ કાયૅ અે આ જીવન યાદ રાખતું હોય છે અેટલુ જ નહી,અેક પશું ગુણ તો નથી જ ભુલતો પણ સાથે સાથે તમે કરેલા તેના માટે ના કાયૅ નું ઋણ પણ ચુકવતા હોય છે .
bhagvati Jumani ✍️🙏
#પશુ