#યાદ કરુ
ઠંડી હવા નું પવન આજે પણ
તારી વાર ની લટ ઉડાવતિ હસે નેં

તારો દૂપઁતૌ આજે પણ તારા
માથાં પરથી સરકતો હસે નાં

તારા વારમાં આજે પણ કોઈ
ફુલ ની મ્હેકતૌ હસે નેં

આ ઠંડી રાતની હવા તારી
આંખનાં પલકારા ઠપકટી હસે ને

સુરજ ના કીરણૌ તારી સવારની
નીદં ઉદાવતી હસે ને

મારા વિશે વિચારી ને પોતાને
તારા મુખપર સ્મીત ઝલકતી હસે ને


મોબાઈલની સ્કીન પર મારા ફોટા
જોઈ ને ઉટલાવિસ હસે જ તુ ને

હવા કેટલી પણ જોરતી ફુકાવતી હોય
તારા શરીરથી મારિઆત્મા દુર થશે નહી

ઠંડીમા સાજંની એક એક વાતૌ
જે રાતો ગળેમેળિ વિતાયા યાદ
આવતી હસે નૈ

કંઇ કહેવાય વગર મને આ
કાળા અંધકારમા મુકીને
હસી હસી ને તારી આખંમા
પાણી પણ આવયા હસે
પ્રેમ
જવાબ આપ મને શુ કામ #યાદ કરુ

Gujarati Romance by Prem_maru : 111587608

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now