#વિમાન

વિમાનમથક નજીક મારું ઘર
ઘરઘરાટી સંભળાય દરરોજ વિમાન ની

દોડી દરરોજ જોઉં બાલ્કની માંથી
વિમાન ની આવાગમન અને જવાગમન

વિચારું દરરોજ વિમાન જોઉં
હું પણ બેસીશ વિમાન મા એક દિવસ

થયા સ્વપ્નો સાકાર મોટા થઈ
ઉડયો વિમાન માં એટલું કે કંટાળો આવે નામ સાંભળીને

Gujarati Funny by Hiren Manharlal Vora : 111587801

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now