The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
અે જમાનોજ કંઈક અલગ હતો જેમાં ચિઠ્ઠી લખીને મોકલાવાતી હતી, અને તે ચિઠ્ઠી #પોસ્ટમેન આપવા આવતા હતા ,લોકો માં અેટલો ઉત્સુકતા અને પ્રેમ હતો, આજે તો અેક મોડા રિપ્લાય થી સંબધ અને પ્રેમ પણ અંત આવી જાય છે. bhagvati Jumani #પોસ્ટમેન
Nice
Right
Very true
Good
ખૂબ સરસ લખ્યું છે,મને પણ યાદ આવી ગયા એ પોસ્ટમેન કાકા,
हालांकि मुझें गुजराती पढना नहीं आती इसलिए सिर्फ लाइक भर किया है 🙏
वाहवा
Right...
Sachi vat
True
બેદરકારીને કારણે) તેમ છતાંય પ્રતિક્ષા હોતી... અને આજે....?? હા હા હા... પાંચ મિનિટ ઉત્તર આપવામાં મોડું થયું કે બધુંય વેરવિખેર....
મારા દાદા પાસે સાંભળ્યું છે કે,બે પોસ્ટ કાર્ડ આવતા... એમાં એક કાર્ડ તો આખા ફળીયાના એક એક સદસ્યના નામથી જ ભરાઇ જતું,યાદ આપવા માટે.... અને બીજા પોસ્ટ કાર્ડ માં પોતાના હાલચાલ ને અંગત બધું હોતું... આખા ફળીયાના માણસો ભેગા થઇ જતા જ્યારે ટપાલી આવતો... અને એ રહ્યા બધાં અભણ એટલે ટપાલી પાસે જ વંચાવતા... આમ ટપાલી પાસે ગામની એક એક વિગત હોતી... સારી -નરસી- પ્રેમ કહાની - દુ:ખ - ખુશીઓ... બધું જ... ખરેખર ત્યારની સંયમતા તો અવર્ણનીય હતી... આજે પૂછેલા પ્રશ્નનો ઉત્તર ક્યારેક તો દાયકાઓ બાદ આવતા(આપણા તંત્રની બેદ
એકદમ સાચું મહોદયા...
સાચી વાત,જય શ્રી કૃષ્ણ 🙏🙏
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser