ઊંડા છે આંખો માં ત્યાં સુધી આંશુ છે,
જો ઉભરાય ગયા તો ભરતી કહેવાશે.

ચુપ છું ત્યાં સુધી જિંદગી છે,
જો બોલાય ગયું તો તમાશો કહેવાશે.

Gujarati Good Night by Mukesh Dhama Gadhavi : 111589707

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now