મૃગજળ ની પાછળ દોડયા કરું રાતદિન.
ન મૃગ હાથ માં આવ્યું, ન જળ.
બસ,જીંદગી એમ જ વીતે છે દોડાદોડી માં.
કયારે અટકશે એની રાહ જોવાય છે હવે.
ન લાલચ પૂરી થાય છે,ન જીંદગી. -𝓟𝓾𝓷𝓲𝓽𝓪

Gujarati Thought by Punita : 111590046

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now