આંખો ના રસ્તે હવે સ્વપ્ન તારા આવે છે,

દિલ મારુ આ તારા શહેરમાં ઘર વસાવે છે,

વાતો તારી.. યાદો તારી.. સવાર થી લઇ સાંજ સુધી ચલાવે છે,

વ્યથૅ મારા આ હોવાપણા ને અથૅ સભર બનાવે છે..

Gujarati Thought by Kinjal Vyas : 111590435

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now