તું એટલે,

મારી સમજણ ને સાથ દેનાર
મારી લાગણી ને ઘર દેનાર.

મારા શબ્દો ને સજાવનાર
મારા મન ને શાંત કરાવનાર.

મારી મૂંઝવણ નો હલ નિકાડનાર
મારી એકલતા દૂર કરનાર.

તું એટલે,

મારા જીવવા નો આધાર
અને મૃત્યુ પર થનારો શણગાર.

English Poem by Heena Solanki : 111592529

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now