બંતા: નિષ્ફળ પ્રેમી અને
સફળ પ્રેમી વચ્ચે શું ફરક છે.?

સંતા : સિમ્પલ લોજિક છે.
બોસ 👈

નિષ્ફળ પ્રેમી કવિ બને છે, ગીતો ગાય છે,
અને નવી - નવી ગર્લ ફ્રેન્ડ્સ શોધે છે.

સફળ પ્રેમી કરિયાણાની ખરીદી,
રસોઈ, કપડાં, વાસણો
ધોવા માટે મદદ કરે છે!
😄😄😄

- ख़ानाबदोश

Gujarati Funny by मनमौज़ी : 111592707

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now