હુ ઘણુંબધું વિચારું છું
પણ કઈ કરતો નથી
માટે મારા વિચારો નો કોઈ અર્થ નથી,
હું ઘણુંબધું કરું છું
પણ એમાં મારો કોઈ વિચાર નથી માટે જીવન નો
વેઠ્ઠ સિવાઈ કોઈ અર્થ નથી.

-Shobhraj dharejiya

Gujarati Thought by Shobhraj dharejiya : 111594825

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now