રાખીને મા ને ભુખી
માતાજીને પ્રસાદ ધરાવે છે

મા ને નવા કપડા અપાવતો નથી
અને માતાજીને નીત નવા શણગાર કરે છે

પણ એ મુરખને ક્યા ખબર છે કે

મા ને દુખી કરનાર ઉપર
માતાજી કદી ખુશ થતા નથી

#priten 'screation#

Gujarati Quotes by Priten K Shah : 111596192

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now