જ્યારે આપણે કોઈ માટે દુવા કરીએ છીએ,
ત્યારે એવું બને કે દુનિયાના કોઈ ખૂણે કોઈ આપણા શુભત્વની દુવા કરતું હોય,
અને જ્યારે આપણે કોઈની બદદુઆ ઈચ્છીએ છીએ,
ત્યારે કોઈ આપણી બદદુઆ ની કામના કરતું હોય એવું પણ બને!

Gujarati Thought by Maitri Barbhaiya : 111597232

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now