બળ અને બુધ્ધિને જરૂરી છે ઈશસ્પર્શ
ન થાય તો જ અહંકારનો સ્પર્શ,
હિંમતથી લડી શકાય ટળે સઘળા સંઘર્ષ
જીવન પામે રામ થકી જ ઉત્કર્ષ.

જય વિજયાદશમી

પદ્માક્ષી(પ્રાંજલ)

-Padmaxi Patel

Gujarati Religious by Padmaxi : 111597965

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now