સ્વાદિષ્ટ ખાવામા આવતી નાની કાંકરીને થૂંકી નાખીને આપણે ખાવાની મઝા માણીઍ છીએ..
પણ
જિંદગીમા આવતા નાનકડા દુખરુપી કંકરને જિંદગીભર ચગળયા કરીને, મઝાની જિંદગીનો સ્વાદ ખરાબ કરી દઈઍ છીએ..

#priten 'screation#

Gujarati Motivational by Priten K Shah : 111598393

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now