અદા મોહક અને આ સાદગીની
વાત શું કરવી..!!

તને જોયા પછી એ ચાંદનીની
વાત શું કરવી..!

#cp 😍

Gujarati Shayri by jd : 111599709
Moni Patel 6 years ago

લાગે છે આ ચાંદની પથરાય રહી છે દિલમાં, તેથી જ અંદાજ બદલાઈ રહ્યા છે શબ્દોમાં

______ 6 years ago

Oho👌👌👌

Jignasha Parmar 6 years ago

😮😮😮😮😮

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now