આ જીવનની પરોજણ ક્યાં સુધી, આ બધી મોકાણ ક્યાં સુધી, ટકાવી રાખવું છે જીવન ક્યાં સુધી, બરતા માં ઘી હોમવું ક્યાં સુધી, કંઇક યાદ રૂપી કરીને જતા રહો મોજ થી, જીવન ને બુઢ્ઢાપા સુધી રાખવું ક્યાં સુધી,

- અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"

Gujarati Thought by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111600008

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now