કોઈ પણ કાર્ય કરતા પહેલા,
બિન જરૂરી કરાતુ કેલકયૂલેશન,
પરીણામ વીશે બાંધેલી ધારણા
એના વિશે વિચારવામાં બગડતો સમય અને બૌદ્ધિક શક્તિ

કામ અને પરિણામ બન્નેને કમજોર કરી, બાકી વધતા સમયને નીર-ઉપયોગી કરી, આવડત અને જુસ્સાને કમજોર કરી દે છે.

Gujarati Thought by Shailesh Joshi : 111600375

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now