"નથી ખબર અમને અમારે પંથ શી આફત ખડી છે…
ફક્ત એટલી જ ખબર છે કે માં ભોમની હાકલ પડી છે."
✒️જેમની ઓળખાણ આજે સમગ્ર ભારત લોખંડી પુરુષ તરીકે કરે છે......
✒️તેવા ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન શ્રી વલ્લભભાઇ જવેરભાઈ પટેલ’ .....
✒️જે અખંડ ભારત ના ઘડવૈયા નું બિરુદ પ્રાપ્ત કરનાર.....
✒️આવા આપણા લોક લાડીલા સરદાર ની કોઇકે એક કવિતા લખી છે.
✒️જેના શબ્દો…..
✍🏻ભૂલો ભલે બિજુ બધુ...
✍🏻પણ શહીદોને ભૂલસો નહીં...
✍🏻અગણિત ઉપકાર દેશ પર...
✍🏻એના એ ભુલશો નહીં...
✍🏻રજવાડા ભેગા કર્યા...
✍🏻એ લોહ પુરુષને ભુલશો નહીં...
✍🏻ફાસીના ફંદે ચડિયા...
✍🏻તે યુવાનશહીદોને ભૂલશો નહીં...
✍🏻દેશ માટે પરિવાર ભૂલ્યા...
✍🏻તે લોકો ને ભૂલશો નહીં,
👌🏻 "શૂર બનો બહાદુર બનો ,ખંખેરો મનની ભીતિ,નહીં સામર્થ્ય વિના સંપતિ,ભય વિના નહીં પ્રીતિ....."👌🏻
🙏🏻 આવા નીડર સરદાર ને મારા કોટિકોટિ વંદન.....🙏🏻