કેટલી નજરોથી છુપાતી જાવ છું
કેટલાય સારા ખરાબ ચેહરાથી જાણીતી થાવ છું
કેટલી ખરાબ નજરો.. કેટલા વિચિત્ર સ્પર્શ.. કેટલી વેદનાઓ છુપાવીને ચૂપ થઇ જાવ છું

-Chhaya

Gujarati Thought by Chhaya : 111603182

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now