"ફટાકડા વગર ની બુમર વાડી દિવાલી"

ચિંગમ ખાઓ ને બમ ફોડો,

અમૂક સૂરસુરિયા, અમૂક ધમાકેદાર,

ન ધ્વનિ પ્રદૂષણ, ન વાયુ પ્રદૂષણ,

"બુમર" ખાઓ, ને દિવાળી મનાવો,

ચાલો ઉજવીએ "કોરોના" મા "બુમર" વાળી,

ફટાકડા વગર ની દિવાળી...

Gujarati Poem by Ekta  Kamlani : 111606824

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now