આપણે આજ કઈ દુનિયામાં જીવી રહ્યા છીએ !
જવાબછેં એક આધુનિક દુનિયામાં...
જે દુનિયામાં આજ આકાશે એરોપ્લેન ઉડેછેં, પાણી ઉપર મોટા જહાજો તરેછેં, આકાશમાં રાત દિવસ ઉપગ્રહો દોડી રહ્યા છેં એક નાના મોબાઈલ થી દુનિયાની પેલે પાર એક બે સેકન્ડમાં વાત કરી શકીએ છીએ તેવી દુનિયામાં આપણે સૌ જીવી રહિયાછેં છતોય આજ આપણી પ્રજા આજે પણ એક અણશ્રદ્ધામાં જીવી રહીછેં કેટલી ખરાબ વાત કહેવાય!
ભારતના એક નાના ગામમાં એક મહારાજે મંદિરમાં એક ગાય પાળેલીછેં જેને ભક્તો તેને એક સાચી ગાયમાતા કહેછે કારણ કે આ ગાય દરેક ભક્તોને પીઠ ઉપર તેનો જમણો પગ મૂકીને આર્શિવાદ આપેછે ને આથી દરેકના સઘળા દુઃખ દૂર થાયછેં તેવું આવતા જતા મંદિરના ભક્તો કહેછે
ભાઈ આ વાત mara ગળે તો ઉતરતી નથી કદાચ જો તમને એમાં કોઈ એવો વિશ્વાસ હોય તો મને કોઈ વાંધો નથી પણ એક વાત ચોક્કસછેં કે આ દેખાડોછેં લોકોની આંખોમાં ધૂળ નાખવા સિવાય બીજું કઈ જ નથી.
જય ગાય માતા 🙏