પપ્પા : પુત્રને પરીક્ષા કેવી ગઈ

પુત્ર : પ્રશ્ન 1 આવડતો ન હતો ,

પ્રશ્ન ૩ છૂટી ગયો ,
પ્રશ્ન ૪ કરવાનો ભૂલી ગયો ,
પ્રશ્ન પ textbook માં જ ન હતો

પપ્પા : ગુસ્સે થઇ અને પ્રશ્ન ૨ ?

પુત્ર : બસ એ એક જ ખોટો પડશે .

પપ્પા : વાહ બેટા વાહ .🤣🤣🤣

-SMChauhan

Gujarati Jokes by SMChauhan : 111614104

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now