Free Gujarati Whatsapp-Status Quotes by પારૂલ ઠક્કર... યાદ | 111616588


🌹સુપ્રભાત🌹

યાદોની રાત વીતી,
જો ને સોનેરી ઉષા ખીલી છે,

વિરહની વેદના ટાળવા,
જો ને મિલનની આશ ઉગી છે.
© યાદ

-પારૂલ ઠક્કર... યાદ

પારૂલ ઠક્કર... યાદ 2 years ago

ખૂબ આભાર ભાઈ 🙏🏻

Kamlesh 2 years ago

વાહ!!! ખુબ સુંદર રચના બેનબા...