શું કહું છું હું તેથી શું ફેર પડે,
શું કરૂ છું હું તેનાથી બધાને ફેર પડે..!
દુનિયાની રીત રસમ ભલે અલગ હોય,
બધી મેળવણી જ છે માખણ કાઢવાની,
એક બાજુ આગ એક બાજુ પાણી જીવનની રીત ન્યારી ન્યારી,
એક બાજુ કુવો એક બાજુ ખાઈ દુનિયા બોલો કઈ બાજુ જાય,
- અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"