માણસ ખૂબ અઘરું પ્રાણી છે સાહેબ,
' જંગલી જાનવર ' જેવો કહેશો તો
ભડકી જશે અને
' સિંહ ' જેવો કહેશો તો
ખુશ થઈ જશે...

Gujarati Quotes by Parth Prajapati : 111634439

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now