મંદિર ની મૂરત નથી તો પણ
નીત દર્શન કરવા આવુ છું.
તું દેવ-દેવી નથી તો પણ
નીત દર્શન કરવા આવુ છું.
તારી જોડે શું છે,એવું?
અનેક લોકો આવે છે.
નથી નજર કરતી તો,પણ
નીત દર્શન કરવા આવું છું.

-वात्त्सल्य

Gujarati Good Evening by वात्सल्य : 111639388

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now