દોડતા હતાં ત્યારે લાગતું હતું એવું કે,
આપણા જેવો કોઈ સમર્થ નથી !
નવરા પડ્યા ને જોયું ત્યારે,
ખ્યાલ આવ્યો કે જે દોડ્યા તેનો કોઈ અર્થ નથી !!
🌱

Gujarati Motivational by Smit Patel : 111640731

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now