Shailesh Joshi લિખિત નવલકથા "પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/novels/25002/priy-raj-by-shailesh-joshi
વીજળીનો તાર
એના કોન્ટેક્ટમાંથી જરા પણ, છૂટો પડી જાય,
કે
એ છૂટો પડેલો તાર, ભૂલથી પણ કોઈ એવી જગ્યાએ ટચમા આવી જાય
તો
અણધાર્યું પરીણામ ભોગવવું પડે છે.
સબંધોનું પણ એવુંજ છે.
ક્યાં કેટલો પાવર વાપરવો, ને ક્યાં પાવર ઑફ રાખવો ?
આ સમજવું અત્યંત જરૂરી છે.
બસ, આવુજ કંઈક
આ વાર્તા " પ્રિય રાજ " માં જોવા મળે છે.