આપણે જાણીએ છીએ કે,
એક પતંગ લઈને કોઈ અગાસી પર જતુ નથી.
એ વાત પણ જાણીએ છીએ કે,
જેટલી પતંગ કે દોરી લઈ જઈએ, એટલી પાછી આવવાની નથી.
પતંગ ઉડાવવા મેહનત કરીને પણ,
કોની કપાશે ?
એ નક્કી નથી.
છતાં, આપણે જે મજા લઈએ છીએ, બસ એજ મજા રોજિંદા જીવનમાં લેતા શીખીએ.
હેપ્પી મકરસક્રાંતિ
-Shailesh Joshi