હું જ હોય છે ,જ્યાં જૂઓ ત્યાં,
તું જ હોય છે , જ્યાં ભૂવો ત્યાં.

મન મહીં છે માયિક, લબાચો,
માર ખાઈને જો , અધમૂઓ ત્યાં.

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111651263

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now