કર્મ કેવાં હશે મારાં !
મારી સેવા એક નારી કરે છે.
એ વહેલી જાગી જાય છે.
એ મોડે સુધી કામ કરતી
કરતી ક્યારે ઊંઘી જાય છે.
તે પણ નહિ ખબર પતિ તરીકે. .
તે પત્ની ને નમસ્કાર !
- वात्त्सल्य

Gujarati Good Morning by वात्सल्य : 111651535

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now