સુગંધી ગુલાબનાં ફુલ માટે કાટાં માથી પસાર થવું પડે છે,
મીઠું મધ લેવા માટે મધુમંખીના ડંખ માથી પસાર થવું પડે છે, સફળતા મેળવવા માટે મહેનત માથી પસાર થવું પડે છે, અને
સુખી થવા માટે દુ:ખ માથી પસાર થવું પડે છે..
મનોજ નાવડીયા

Gujarati Motivational by મનોજ નાવડીયા : 111651563

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now