ભૂલ કરવી એ છે માણસની આદત
ને ભૂલ સ્વીકારવી એ છે એની શરાફત
ભૂલને ભૂલવી એ છે એનાં મનની રાહત
ને ભૂલમાંથી શીખ લેવી એ છે એની દાનત

Gujarati Blog by Parul : 111651795

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now