શીશ ચોપીને જો ચડે સત સંગ્રામે,
અને ખેલે મેદાને ખાંડાને ખેલ.
દાસ ખીમો કે ના હોય અંતરમાં કોઈ મેલ,
એવા નુરિજનની તુટે ભવબંધનની જેલ
.... ....સતનામ તુહિનામ.... ....

Gujarati Religious by બાબા સત્સંગી : 111652046

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now