મન ને જે કોઈ મક્કમ કરીને બાંધે,
અને ચિતમા કરે સદગુરુનુ ચિંતન.
દાસ ખીમો કે શ્વાસોશ્વાસે કરે રામ રટણ,
એના આપોઆપ ટળે ભવબંધન.
.... ....સતનામ તુહિનામ.... ....

Gujarati Religious by બાબા સત્સંગી : 111652048

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now