“કાળજાનો કટકો”


“તમે રડાવી,તમે હસાવી, તમે બનાવી જ્યારે
નિરાશા આવી આંખે સામે, તમે આશા જગાવી ત્યારે
મારી આંખોના સ્વપના, મારા મનમાં આશા રોપી
હું તમારા કાળજાનો કટકો, તમારા કાળજાનો કટકો
આજે તમે મને પૂરી બનાવી “

Gujarati Quotes by Umakant : 111652070

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now