પ્રેમ રૂપી સબંધો માં ગણિત નું શું કામ!!..
માયા રૂપી લાગણી માં વિજ્ઞાન નું શું કામ!!...
પ્રીત મારી ને મીત મારી
આ એકમેક ના જોડાણ માં વિઘ્નરૂપી દુનિયા નું શું કામ !!!.....

-Jigna Pandya

Gujarati Shayri by Jigna Pandya : 111652488

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now