મારા પ્રેમ નું બજેટ
તારા વિશ્વાસ ને તૂટવા નહીં દઈશ
તારી લાગણી સાથે રમવા નહીં દઈશ
તારી આંખ માં આંશુ આવા નહીં દઈશ
તારા હોઠ ની મુસ્કાન બની રહીશ
તારા દરેક પળ તારી સાથે રહીશ
ઉપેન

Gujarati Shayri by Upen zala : 111653688

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now