દશા ને દિશા , વિહિન છે મન,
ત્યાં ઈચ્છા મહીં હોય છે મન.

મળી ખળ ભળે, ત્યાંય કામી,
છે ત્યાગી મહીં, શાંતિ ત્યાં મન,

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111654527

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now