દેખાવ ને ચાહનારો જમાનો છે
સાહેબ વિચારોને કોણ પૂછે છે?

સેલ્ફી મૂકો તો ૧૫૦ like અને
વિચાર મૂકો તો માત્ર ૪-૫ like જ મળે છે.

Gujarati Thought by Hiren Manharlal Vora : 111654711

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now