પંખીઓનો કિલબિલાટ
ઠંડા પવનનો સૂસવાટ
ખીલતાં ફૂલોની પમરાટ
સૂર્ય કિરણોની ઝળકાટ
વહેલી સવારનાં ઠાઠમાઠ
સુપ્રભાત🙏સુપ્રભાત🙏

Gujarati Good Morning by Parul : 111656433

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now