ખૂબ અંતર છે આપણી વચ્ચે
તું કહે એટલું સમેટી લઉં!

વિસ્તરી જાઉં આખી દુનિયામાં
કે સ્વયમ્.માં બધું સમેટી લઉં?

હું જ છું, આસપાસ કાંઈ નથી
કેમ ખાલીપણું સમેટી લઉં?

Gujarati Poem by Ridj : 111656913

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now