માણસ જ્યારે ખામોશ હોય, ત્યારે જ ખરેખર ઘણું બધું કહી જતો હોય છે...
જરૂર હોય છે તો બસ એક એવી વ્યક્તિની જે આ મૌન ને વાચા આપી શકે.

રુચિતા ગાબાણી

Gujarati Thought by Ruchita Gabani Kakadiya : 111658070

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now