વાગે ઘાવ તો લોહી ની ધાર નીકળે...
લોહી ના હરેક ટીપે એનું ઉધાર નીકળે...
સો જનમ સઘળી પુજી લઉં એમને...
તોય મારી મા એમાં લેણદાર નીકળે...
જય શ્રી કૃષ્ણ 🙏

Gujarati Good Night by ANAND SAMANI : 111660241

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now