દૂર જવું જ હોય તો જા હું નહીં રોકું તને !
દૂર જતાં પહેલાં મને બધે થી ડીલીટ કરી ને જા.
ભૂલે ચુકે કોઈ આપણો વાર્તાલાપ વાંચી ના લે !
નાજુક છે તારું દિલ માટે સંભાળી ને જા...
- वात्त्सल्य

Gujarati Thank You by वात्सल्य : 111670202

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now