પાણી વિના ફૂલ પણ સુકાઇ જાય છે ..🍁
શ્વાસ વિના જિંદગી પણ મુરજાય જાય છે..🤨
કોઈક વાર અમને પણ યાદ કરી લેજો પછી કહેતા નહીં કે
તું તો બહુ રિસાય જાય છે........

-Indrajit Chenva

Gujarati Thought by Indrajit Chenva : 111675877

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now