પાંપણ ના પલકારા માં
રચાતા સબંધ આજે,
સેકન્ડ ના પા ભાગ માં પુરા થઈ જાય છે.

છતા માણસ આજે પોતાના અભીમાનની આડ માં ન કરવાનું કરતો જાય છે.

"સ્વયમભુ"
🙏🙏🙏

-અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Gujarati Microfiction by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111677302

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now