હોય તુ દુર,
તો આંખ માથી આવે છે પાણી
મળે તુ મને તો,
આવે છે આંખ માથી ખુશીના પાણી
અને સ્પર્શે છે તુ
જ્યારે મને ત્યારે થઈ જાઊ છુ પાણી પાણી..

Happy WATER DAY my dear..
#priten 'screation#

Gujarati Shayri by Priten K Shah : 111680213

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now